Carousel imageCarousel imageCarousel imageCarousel image

સત્સંગ જ્ઞાનવર્ધક પ્રશ્નોત્તરી દ્વારા સત્સંગ પોષણ

તા.25-MAY-2020 સત્સંગ જ્ઞાનવર્ધક ક્વિઝ (પાર્ટ-11)

વિષયઃ- ગઢપુર લીલા

  • ક્વિઝ શરુ કરવા માટે આ લીંક પર ક્લીક કરો.

ગ્રુુપ-1. https://quizizz.com/join?gc=7219239

ગ્રુપ-2. https://quizizz.com/join?gc=2511004


  • વ્હાલા ભક્તો જય શ્રી સ્વામિનારાયણ,

SGVP દ્વારા છેલ્લા ૧૦ દિવસ થી સત્સંગ નું વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય તેવા હેતુ થી સત્સંગ જ્ઞાનવર્ધક ક્વિઝ નો આપ દરરોજ લાભ લઈ રહ્યા છો. આ પ્રશ્નોતરી દ્વારા આપણી સંસ્કૃતિ અને સત્સંગના વારસાનું આપણને વિશેષ જ્ઞાન પ્રાપ્ત થશે તો એ અસ્મિતાનું ગૌરવ આપણને તેમજ આપણાં પરિવાર ને સુસંસ્કારી જીવનની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડશે. ઘણા ભક્તો તરફથી સૂચન હતું કે અગાઉ થી કવિઝનો વિષય આપવામાં આવે તો તેનો અભ્યાસ કરી શકીએ તેથી આગામી ૧૦ દિવસ ના ક્વિઝ ના વિષય આ પ્રમાણે હશે.

ત્યારબાદ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી ના કલમે લખાયેલ ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા ના આધારે આ ક્વિઝ નો લાભ લઈ શકશો.

  • 26 May:- ગઢપુરલીલા
  • 27 May:- મહાભારત-A
  • 28 May:- મહાભારત-B
  • 29 May:- રામાયણ-A
  • 30 May:- રામાયણ-B
  • 31 May:- ગુણાતીત ગુરુપરંપરા
  • 1 June:- આચાર્ય પરંપરા તથા ઉત્સવ સમૈયાઓ
  • 2 June:- ભારતીય સંસ્કૃતિ:-A
  • 3 June:- ભારતીય સંસ્કૃતિ:-B

- સ્વામી ધર્મવત્સલદાસજીના જય સ્વામિનારાયણ (SGVP ગુરુકુલ રીબડા- રાજકોટ )

-નોંધ-

  • આ ક્વિઝ દરરોજ રાત્રે 9:00 થી 10:30 IST વાગ્યા સુધી માં ગમે ત્યારે અને એકથી વધુ વખત પણ રમી શકાશે.
  • એક ગ્રુપમાં જોડાવામાં ઘણા ભક્તોને મુશ્કેલી થતી હોવાથી ક્વિઝ બે ગ્રુપમાં રમાશે પરંતુ રીઝલ્ટ એક ગણાશે.
  • ક્વીઝ અને રીઝલ્ટની લીંક તમને દરરોજ રાત્રે 9:00 IST વાગ્યે મોકલવામાં આવશે
  • ક્વિઝ ની લીંક મેળવવા માટે આ નંબર 9879000955 આપના મોબાઇલમાં સેવ કરી આપનુ નામ લખીને મોકલવુ . ટેકનીકલ કારણોસર લીંક ન મળે તો WHATSAPP સ્ટેટસ પરથી મેળવી શકશો. તથા આ વેબસાઇટ પરથી પણ મેળવી શકશો.
  • ક્વિઝ શરુ કરો ત્યારે આપનુ નામ અને મોબાઇલ નંબર લખવો જેથી રીઝલ્ટમાં સરળતા રહે.
  • આ ક્વિઝનો વધુ સારી રીતે લાભ લેવા માટે નાં આપના પ્રતિભાવો જણાવશો જેથી તેમા યોગ્ય ફેરફાર કરી શકાય.
  • ક્વિઝ શરુ કરવામા અથવા રમવામાં કાંઇ મુશ્કેલી જણાઇ તો 9727707073 , 9925173767 નંબર પર સંપર્ક કરશો

Unique blend of Study, Sports and Spirituality






A secular school for boys & girls providing quality education since last 10 years, affiliated with CBSE, New Delhi. School offers education from KG to 12 with a balanced emphasis on Study, Sports & Spirituality, operated by Shree Swaminarayan Gurukul Sarvajivhitavah Trust. (Public Register Trust no E-355 Rajkot)

Gurukul Darshan, a magazine of SGVP